જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો : વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ આજે ગૃહમાં ભારે હોબાળો અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને Jammu and Kashmir Legislative Assemblyમાં નેશનલ કોન્ફરન્સ (NC) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.…










