‘હું બાળકોને માફ કરું છું’ : જંતર-મંતર પર અભદ્ર ભાષા મુદ્દે PM મોદીનો સંવેદનશીલ સંદેશ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે પીએમ મોદીએ પહેલી વખત જાહેર પ્રતિક્રિયા આપી છે. મોડી રાત્રે સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વિડીયો…










