નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી
પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને વૈદિક પરંપરાના માહોલ વચ્ચે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વપ્રથમ વ્યાસ પૂજન,…










