Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

ભારત

2,438 stories

સુરતમાં ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ : ઓનલાઇન ફ્રોડ નેટવર્ક સામે મોટું એક્શન, 70 આરોપીઓ ઝડપાયા

ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓના વધતા બનાવો વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલે મોટું અભિયાન શરૂ કરીને સાયબર ઠગો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાર્યરત સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ શરૂ કર્યું છે.…

· 3 min read

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ : પાલઘરમાં MT-07 પર્વતીય ટનલનું બાંધકામ પૂર્ણ

દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના અંબેસરી ગામ નજીક આવેલી MT-07 પર્વતીય ટનલનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ભારતના પ્રથમ હાઈ-સ્પીડ…

· 4 min read

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : બેંક સાથે સેટલમેન્ટ થયા બાદ લોન ડિફોલ્ટર સામે ક્રિમિનલ કાર્યવાહી નહીં ચાલે

દેશના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને બેંકિંગ ક્ષેત્ર માટે રાહતરૂપ એવા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બેંક અને દેવાદાર (કર્જદાર) વચ્ચે લોન ખાતાના વિવાદ અંગે સત્તાવાર સેટલમેન્ટ થઈ ચૂક્યું હોય, તો ત્યારબાદ એ જ મુદ્દે ગુનાહિત કાર્યવાહી…

· 3 min read

દિલ્હીના માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ : 20 લોકોના મોતનો દાવો, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ અગ્નિકાંડમાં 20 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર…

· 3 min read

CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના…

· 4 min read

અભિષેક બેનર્જીને CIDનું ત્રીજી વખત સમન, નકલી સહીઓ કેસમાં 8 જૂને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલા નકલી સહી કેસમાં રાજ્યની CIDએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી વખત સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ તેમને 8 જૂનના રોજ પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલાં…

· 3 min read

વિશ્વ સાયકલ દિવસ 2026 : મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, ‘સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવો’

વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) નિમિત્તે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશની યુવા પેઢીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા પોતાના વીડિયો સંદેશમાં તેમણે યુવાનોને સાયકલિંગને માત્ર એક દિવસની ઉજવણી…

· 3 min read

લખનઉમાં દિવ્યાંગ અને માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ, મુખ્ય આરોપીની ધરપકડ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષીય દિવ્યાંગ અને માનસિક રીતે બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે…

· 3 min read

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મેગા ઑપરેશન, મોડી રાત્રે એકસાથે અનેક શહેરોમાં દરોડા

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસે મંગળવાર, 2 જૂનની મોડી રાત્રે રાજ્યવ્યાપી વિશેષ ઑપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ, રાજકોટ અને ભરૂચ સહિતના અનેક શહેરોમાં પોલીસ દ્વારા સઘન સર્ચ અને વેરિફિકેશન અભિયાન ચલાવવામાં…

· 3 min read

મથુરા પરિક્રમા માર્ગ પર ગોળીબાર : 4 લોકોને વાગી ગોળી, યાત્રાળુઓમાં મચી અફરાતફરી

ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક હિંસક ઘટના સામે આવી છે. જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે થયેલા વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ગોળીબાર થતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં અડધા…

· 2 min read