Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

ભારત

2,438 stories

ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા : જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂકથી પારદર્શિતા અને જવાબદારીને મળશે બળ

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં યોજાયેલા સમારંભમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરીને…

· 2 min read

તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયની સરકારને વિશ્વાસ મતમાં મોટી જીત, 144 સમર્થન સાથે બહુમતી સાબિત

તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર નોંધાયો છે, જ્યાં C. Joseph Vijayના નેતૃત્વમાં Tamilaga Vettri Kazhagam (TVK) સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TVKએ 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી.…

· 2 min read

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ સરકારે કડક વહીવટી પગલાં લેવાની શરૂઆત કરી છે. રાજ્યમાં લાઉડસ્પીકરના ઉપયોગને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં અવાજની મર્યાદા અને કાયદાકીય નિયમોના કડક પાલન પર ભાર મૂકાયો છે. સરકારે…

· 3 min read

દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફાર : 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી

દક્ષિણ ભારતની રાજનીતિમાં આજે (13 મે) મહત્વપૂર્ણ રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન.રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ કેરળમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલું સસ્પેન્સ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. પુડુચેરીમાં NDA…

· 3 min read

કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય સન્માન

ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન તેજસ પટેલને “ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ”…

· 2 min read

ભારતીયો વિદેશ પ્રવાસમાં ૩૨ અબજ, સોનામાં ૬૫ અબજ ડોલર ખર્ચે છે

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ યાત્રા અને સોનાની ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે, જે હવે દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે. 2025માં ભારતીયોએ અંદાજે 3.17 કરોડ વિદેશ પ્રવાસ કર્યા, જે 2024ની સરખામણીએ લગભગ 25% વધારે છે.…

· 4 min read

EVM મુદ્દે અફવાઓ ફેલાવવાના આરોપમાં ગાર્ગા ચેટર્જીની કોલકાતામાં ધરપકડ

પશ્ચિમ બંગાળમાં સક્રિય પ્રાદેશિક સંગઠન ‘બાંગ્લા પોક્ખો’ના સ્થાપક અને જનરલ સેક્રેટરી ગાર્ગા ચેટર્જીની  કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચેટર્જી સામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ભ્રામક માહિતી ફેલાવવાનો તેમજ કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચાડે તેવી…

· 3 min read

વડા પ્રધાન મોદીએ કાફલાનાં વાહનો ઘટાડ્યાં, ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવા SPGને આદેશ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. તેમણે પોતાના સત્તાવાર કાફલામાં ઉપયોગમાં લેવાતા વાહનોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. ઈંધણ બચાવવા માટે દેશના નાગરિકોને અપીલ કર્યા…

· 3 min read

મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં

મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત માટે અપીલ કરી હતી. આ અપીલનો તરત જ પ્રભાવ જોવા મળ્યો…

· 3 min read

ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત

ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 26 ટકાનો વધારો થયો…

· 2 min read