નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સેસ-નિયંત્રિત કોરિડોર ₹12,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે…










