Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ભારત

2,433 stories

ભારત માટે રાહત : તિરંગા સાથે બે LPG જહાજોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કર્યું

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. ઈરાનએ ભારત માટે સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય એલપીજી (LPG) જહાજો હવે સુરક્ષિત રીતે આગળ વધી…

· 3 min read

ગેસ અને વીજળી બચાવવા સરકારના નવા પગલાં, સિલિન્ડર બુકિંગ સમય વધારાયો

રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ પાસે હાલમાં લગભગ 4,16,500 ગેસ સિલિન્ડરનો જથ્થો…

· 4 min read

પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા આપવાના રાષ્ટ્રીય કાયદા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો પીરિયડ્સ દરમિયાન રજાને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવશે, તો તે કાર્યસ્થળ પર મહિલાઓ…

· 3 min read

લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા પર વિશ્વાસ યથાવત, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

સંસદના તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ઓમ બિરલા પોતાના પદ પર યથાવત રહ્યા છે. તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે લોકસભામાં બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. ત્યારબાદ સદનમાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે…

· 3 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ઈરાન વિરુદ્ધ UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ઈરાન વિરુદ્ધ મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું લેવામાં આવ્યું છે. ભારતે તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યું છે જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં ઈરાનને…

· 4 min read

લગ્નપ્રસંગમાં ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા

ફારૂક અબ્દુલ્લા પર 11 માર્ચની રાત્રે ગોળીબાર કરવાનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલા એક લગ્નપ્રસંગ દરમિયાન બન્યો હતો. માહિતી મુજબ, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા કાર્યક્રમમાંથી બહાર…

· 2 min read

AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર આરોપ

તાજેતરમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે પાર્ટી છોડ્યા બાદ માત્ર 20 મિનિટમાં જ તેમને ‘ગદ્દાર’ તરીકે રજૂ કરતા પોસ્ટરો તૈયાર…

· 3 min read

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વધ્યો : અમેરિકી દળોએ ઈરાનની 16 માઈન-લેઈંગ બોટનો નાશ કર્યો

માર્ચ 2026માં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે નવો વળાંક આવ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર 10 માર્ચ, 2026ના રોજ અમેરિકી દળોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાનની 16 માઈન-લેઈંગ નૌકાઓને નષ્ટ કરી દીધી છે. અમેરિકાના જણાવ્યા…

· 3 min read

અમદાવાદ : 12 માર્ચથી શરૂ થશે Open Golf Championship, ઈનામમાં મોટો વધારો

ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને પ્રોત્સાહન આપવા માટે ઇન્દોરમા વેન્ચર્સ અને ભારતનો વ્યાવસાયિક ગોલ્ફ પ્રવાસ (DP World PGTI) સંયુક્ત રીતે ઈન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 12 થી 15 માર્ચ 2026 દરમિયાન કલ્હાર બ્લૂઝ અને…

· 3 min read

જીતુભાઈ વાઘાણી : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ, 22.27 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે દાયકા પહેલા રોપાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાન આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓ અને પ્રવાસન વિકાસ…

· 3 min read