Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

ભારત

2,432 stories

સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સોમનાથ ધામ ભજન, ભોજન, પૂજન અને ભક્તિના અદભુત સંગમથી ગુંજી ઊઠશે.…

· 5 min read

વિશ્વ સિંહ દિવસ 2026 : ‘ગીરની અમૂલ્ય ધરોહર, આપણી જવાબદારી’, એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સાંસદ પરિમલ નથવાણીની વિશેષ અપીલ

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહો અને તેમના કુદરતી નિવાસસ્થાનના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ગુજરાતની શાન ગણાતા ગીરના સિંહોને માત્ર રાજ્યનું ગૌરવ નહીં, પરંતુ ભારતના અમૂલ્ય કુદરતી વારસાનું પ્રતીક ગણાવતા તેમણે નાગરિકોને સિંહ…

· 4 min read

ગઢડાના સાંજણાવદર ગામે સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં શાળાનું લોકાર્પણ, એક જ મંચ પર ત્રણ પદ્મશ્રી મહાનુભાવોની ઉપસ્થિતિ

ગઢડા (સ્વામીના): ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે જાણીતા લોકકલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં નિર્મિત સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક જ મંચ પર ત્રણ પદ્મશ્રી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. ગઢડાના વતની અને તળપદી ભાષાના…

· 3 min read

ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો તથા યુવાનો જોડાયા હતા.…

· 3 min read

જોધપુર દુષ્કર્મ કેસ : પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગ્યા બાદ આરોપી કરગર્યો, કહ્યું– “ફરી ક્યારેય આવું નહીં કરું”

શહેરના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. યુવતી પર દુષ્કર્મના આરોપમાં ઝડપાયેલા ધરમસિંહે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. ઘટના સ્થળના પંચનામા માટે તેને હેબતપુર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તેણે પોલીસની…

· 4 min read

રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર : 6 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો પ્રયોગ

ઝારખંડમાં JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને લાંબા સમયથી ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન 10 ઑગસ્ટે વધુ ઉગ્ર બન્યું છે. હજારો ઉમેદવારો અને વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા તરફ માર્ચ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખીને રાંચીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…

· 4 min read

ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી

ગઢડા (સ્વામીના): ગઢડા શહેરમાં રહેતા અને 89 વર્ષની વયે પણ સતત ચિત્રકામ સાથે જોડાયેલા વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલની કલા સાધનાથી પ્રભાવિત થઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ તેમની ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની વિશેષ મુલાકાત લીધી હતી. દયાળજીભાઈ પટેલે…

· 2 min read

ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન તેજ: ‘98% માંગ સ્વીકારી’ સરકારના દાવાને વિદ્યાર્થીઓએ નકાર્યો, રાંચીમાં વિધાનસભા માર્ચ; કડક સુરક્ષા બંદોબસ્ત

ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ તેજ બન્યું છે. હેમંત સોરેન સરકાર સાથે અનેક તબક્કાની વાતચીત છતાં કોઈ અંતિમ સમાધાન ન આવતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ 10 ઑગસ્ટે ઝારખંડ વિધાનસભા તરફ…

· 5 min read

‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના…

· 2 min read

પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન, ઝવેરી બજારમાં શોકની લાગણી

પાટણમાં એક જ પરિવાર પર ટૂંકા સમયગાળામાં બે આઘાતજનક મોતની ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાન બાદ તેમના અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા 48 વર્ષીય પુત્રનું હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું હતું. આ ઘટનાથી પરિવારજનો,…

· 2 min read