click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Botad > ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી
BotadGujarat

ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી

વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલના કલા પ્રેમથી પ્રભાવિત થયા

Last updated: 2026/08/10 at 12:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગઢડા (સ્વામીના): ગઢડા શહેરમાં રહેતા અને 89 વર્ષની વયે પણ સતત ચિત્રકામ સાથે જોડાયેલા વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલની કલા સાધનાથી પ્રભાવિત થઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ તેમની ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની વિશેષ મુલાકાત લીધી હતી.

દયાળજીભાઈ પટેલે પોતાના નિવાસસ્થાને જ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની રચના કરી છે. વર્ષોથી નિઃસ્વાર્થ ભાવથી ચિત્રકલા ક્ષેત્રે કાર્યરત દયાળજીભાઈ અનેક ચિત્રકારો માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બન્યા છે. 89 વર્ષની ઉંમરે પણ તેમનો ચિત્રકલા પ્રત્યેનો લગાવ અને સર્જનાત્મક પ્રવૃત્તિ યથાવત છે.

ગઢડા ખાતે યોજાયેલા એક કાર્યક્રમના રૂટ દરમિયાન સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ ખાસ સમય કાઢીને ચિત્રમ આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી. તેમણે ગેલેરીમાં પ્રદર્શિત વિવિધ ચિત્રકૃતિઓ નિહાળી અને દયાળજીભાઈ પટેલ પાસેથી તેમની ચિત્રયાત્રા, કલા સાધના અને ગેલેરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

દયાળજીભાઈ પટેલની લાંબા સમયથી ચાલી રહેલી કલા સાધના અને ચિત્રકલા પ્રત્યેના સમર્પણની સાંસદ રૂપાલાએ પ્રશંસા કરી હતી. વયોવૃદ્ધ અવસ્થામાં પણ કલા પ્રત્યેનો તેમનો ઉત્સાહ જાળવી રાખવો નવી પેઢીના કલાકારો માટે પ્રેરણાદાયી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન પ્રદેશ અગ્રણી બાબુભાઈ જેબલિયા, સ્થાનિક યુવા આગેવાનો વિક્રમભાઈ બોરીચા, મુકેશભાઈ હિહોરીયા, સુરેશભાઈ ડવ, ડૉ. આર.જી. પંડ્યા, વિજયભાઈ પટેલ, મહાવીરભાઈ ખાચર, કમલભાઈ ત્રિવેદી, ચિત્રકાર હરેશભાઈ ગજ્જર અને પેઈન્ટર હમરાઝ સહિતના આગેવાનો અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ રૂપાલાની આ મુલાકાતથી સ્થાનિક કલા જગતમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને દયાળજીભાઈ પટેલની નિષ્ઠાપૂર્વકની ચિત્રકલા સાધનાને વિશેષ માન્યતા મળી હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ

વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી

વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો

સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ

વિશ્વ સિંહ દિવસ 2026 : ‘ગીરની અમૂલ્ય ધરોહર, આપણી જવાબદારી’, એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સાંસદ પરિમલ નથવાણીની વિશેષ અપીલ

TAGGED: @india, 89 Year Old Painter, 89 વર્ષ જૂના ચિત્રકાર, Art Gallery Gujarat, Art Inspiration, Bhavnagar district news, botad, Botad news, Breaking news, Chitram Art Gallery, Dayaljibhai Patel, Gadhada Art Gallery, Gadhada News, Gadhada Swamina News, Gadhada Taluka, gujarat, Gujarat Artist, Gujarat local news, Gujarat news, gujarati news, Gujarati Painter, india news, Indian Painter, localnewsingujarat, MP Purushottam Rupala, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Painting Exhibition, Purushottam Rupala, Senior Artist Gujarat, top news, top news channel, topnewschannelinindia, આર્ટ ગેલેરી, આર્ટ ગેલેરી ગુજરાત, ગઢડા સ્વામીનાં સમાચાર, ગધડા આર્ટ ગેલેરી, ગધડા સમાચાર, ગુજરાત કલાકાર, ગુજરાત સમાચાર, ગુજરાતી ચિત્રકાર, ચિત્રમ આર્ટ ગેલેરી, દયાલજીભાઈ પટેલ, પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ ગુજરાત સમાચાર, ભારત, ભારતીય ચિત્રકાર, ભાવનગર જિલ્લા સમાચાર, વરિષ્ઠ કલાકાર ગુજરાત, સાંસદ પુરુષોત્તમ રૂપાલા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન તેજ: ‘98% માંગ સ્વીકારી’ સરકારના દાવાને વિદ્યાર્થીઓએ નકાર્યો, રાંચીમાં વિધાનસભા માર્ચ; કડક સુરક્ષા બંદોબસ્ત
Next Article રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર : 6 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો પ્રયોગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
Gujarat ઓગસ્ટ 10, 2026
વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી
Gujarat Porbandar ઓગસ્ટ 10, 2026
વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો
Dahod Gujarat ઓગસ્ટ 10, 2026
સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ
Gir Somnath Gujarat ઓગસ્ટ 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?