Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

ભારત

2,435 stories

GIFT સિટી તરફ 100થી વધુ MNCsની દોટ, શું છે ગુજરાતના આ ફાઇનાન્સ હબની ખાસિયત?

દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય અથવા કોર્પોરેટ ટ્રેઝરી કેન્દ્ર સ્થાપવું હોય ત્યારે અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અને હૉંગકોંગ જેવા વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સૌથી પહેલાં યાદ આવતા હતા. આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, વિદેશી ચલણ વ્યવહાર, ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ, ફંડ મેનેજમેન્ટ અને કંપનીના…

· 18 min read

ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI Tag : ગુજરાતના મસાલા, ખેડૂતો અને વેપારને મળશે વૈશ્વિક ઓળખ

ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા માટે ગૌરવની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારત સરકારની Geographical Indications Registryએ વિશ્વપ્રસિદ્ધ ‘Unjha Jeera’ અને ‘Unjha Fennel’ને સત્તાવાર રીતે Geographical Indication—GI Tag આપ્યો છે. Intellectual Property Indiaની GI Registryમાં બંને ઉત્પાદનો અનુક્રમે નોંધણી ક્રમાંક…

· 10 min read

પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી સરકારી કામકાજમાં બંગાળી ફરજિયાત, હિન્દી સાથે કેન્દ્રને થશે પત્રવ્યવહાર

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના વહીવટી કામકાજમાં બંગાળી ભાષાનો ઉપયોગ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026થી રાજ્ય સરકારના તમામ સ્તરના સત્તાવાર કામકાજ અને જાહેર સંદેશાવ્યવહારમાં બંગાળી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. નવી…

· 6 min read

મધ્યપ્રદેશમાં UCC બિલને કેબિનેટની મંજૂરી : લિવ-ઇન રજીસ્ટ્રેશન ફરજિયાત, બહુપત્નીત્વ પર પ્રતિબંધ, મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર

મધ્યપ્રદેશ સરકારે 19 જુલાઈ, 2026ના રોજ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી વિશેષ કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) વિધેયક, 2026ને મંજૂરી આપી છે. હવે આ વિધેયક રાજ્ય વિધાનસભામાં રજૂ થશે અને ત્યાંથી પસાર થયા બાદ…

· 5 min read

ગુજરાતમાં ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો થશે નાશ, DyCM હર્ષ સંઘવીએ આપી મોટી માહિતી

ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાત પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહીઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો દહેજ અને કચ્છ ખાતે નાશ કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

· 6 min read

બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. દીપકેએ જ્યૂસ પીને ઉપવાસ તોડ્યા બાદ સંગઠનના પ્રસ્તાવિત ‘સંસદ ચલો’…

· 5 min read

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક વધીને 10 થયો

અમદાવાદના રામોલ–વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વધુ એક મોતના સમાચાર સામે આવતાં મૃતકોના પરિવારજનો અને…

· 5 min read

શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

ધોતીનો પરંપારિક પરિવેશ પહેરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રોના નાદ સાથે સ્વાહાની આહુતિ ભવ-ભવની ભીડ ભાંગશે સોમનાથમાં મહામૃત્યુંજય મંત્રથી જ ચંદ્ર એ પ્રાપ્ત કર્યું હતું દેવાધિદેવ મહાદેવનું વરદાન ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પર ટૂંક સમયમાં પ્રારંભ થશે યગ્નનું સ્લોટ બુકિંગ... સોમનાથ:…

· 4 min read

સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સંસદ માર્ચને દિલ્હી પોલીસે ન આપી મંજૂરી

દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો જાહેર કરી છે. લાંબી ભૂખ હડતાળ બાદ વાંગચુકને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

· 4 min read

ડાંગના 10 આદિવાસી પરિવારોની સનાતન ધર્મમાં ઘરવાપસી : માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે વૈદિક વિધિ સાથે યોજાયો કાર્યક્રમ

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં અગાઉ ખ્રિસ્તી પંથ અપનાવનારા આશરે 10 આદિવાસી પરિવારના સભ્યોએ ફરીથી સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરે યોજાયેલા 'ઘરવાપસી' કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને…

· 2 min read