Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

ભારત

2,437 stories

મહારાષ્ટ્રમાં UCCની તૈયારી તેજ : ફડણવીસે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 7 સભ્યોની કમિટી બનાવી

મહારાષ્ટ્રમાં UCC લાગુ કરવાની દિશામાં આ નિર્ણયને મોટું રાજકીય અને કાનૂની પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની યોજના મુજબ નિષ્ણાત સમિતિ લગ્ન, છૂટાછેડા, વારસો, ઉત્તરાધિકાર, દત્તક લેવાની પ્રક્રિયા અને અન્ય નાગરિક બાબતોને લગતા વિવિધ કાયદાઓનો અભ્યાસ કરશે. સમિતિ રાજ્યભરમાં…

· 5 min read

અમરેલીમાં ફરી સિંહનો જીવલેણ હુમલો, લીલીયાના અંટાળીયા નજીક 21 વર્ષીય યુવકનું મોત

અમરેલી જિલ્લામાં સિંહ-માનવ સંઘર્ષની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહ જોવા ગયેલા 21 વર્ષીય યુવક પર સિંહ અને સિંહણે હુમલો કરતાં તેનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. મૃતક યુવકની ઓળખ સોહીલ…

· 6 min read

ગુજરાત બનશે ગ્લોબલ ડેટા હબ, 51% ગ્રીન એનર્જી ફરજિયાત; રોકાણકારોને મળશે મોટા લાભ

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં ડેટાનું મહત્વ સતત વધી રહ્યું છે. બેન્કિંગ, ઇ-કોમર્સ, સરકારી સેવાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ઝડપી વિસ્તરણને કારણે વિશાળ ક્ષમતાવાળા અને સુરક્ષિત ડેટા સેન્ટર્સની માંગ વધી રહી છે. આ વધતી વૈશ્વિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત…

· 7 min read

રથયાત્રા પહેલાં પાટણમાં હથિયારોનો જથ્થો ઝડપાયો, 6 આરોપીની ધરપકડ; 5 કટ્ટા અને 4 કારતૂસ જપ્ત

આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર અને ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે…

· 5 min read

પોરબંદરમાં ભારતીય નૌસેનાનું UAV ક્રેશ : ધરમપુર નજીક નિર્જન વિસ્તારમાં તૂટી પડ્યું ડ્રોન, મોટી દુર્ઘટના ટળી

પોરબંદર જિલ્લામાં ભારતીય નૌસેનાનું એક Unmanned Aerial Vehicle એટલે કે UAV ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારના નિર્જન ભાગમાં આ માનવરહિત વિમાન અચાનક તૂટી પડતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, UAV…

· 8 min read

વારાણસી એરપોર્ટ પર દેશનું પ્રથમ છ-લેન ‘રનવે અંડરપાસ’ : નીચે દોડશે વાહનો, ઉપરથી ઉડશે વિમાનો

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેશના ઉડ્ડયન અને માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એરપોર્ટના વિસ્તરણ હેઠળ દેશનો પ્રથમ એવો છ-લેન અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે, જે એક સક્રિય એરપોર્ટ રનવેની…

· 6 min read

ગ્રીન ગુજરાતનો સંકલ્પ : ડાવસમાં બનશે ગુજરાતનું વિશાળ હરિત કવચ, મિયાવાકી પદ્ધતિથી ઉછેરાશે લાખો વૃક્ષો

ગુજરાતને વધુ હરિયાળું બનાવવા, આબોહવા પરિવર્તનના પડકારો સામે કુદરતી કવચ ઊભું કરવા અને બનાસકાંઠાના અર્ધશુષ્ક વિસ્તારમાં મોટા પાયે ગ્રીન ઝોન વિકસાવવાના સંકલ્પ સાથે ડીસા તાલુકાના ડાવસ ગામે મહત્વાકાંક્ષી ‘મહા વન કવચ’ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસ નદીના કિનારે લગભગ…

· 10 min read

ગુજરાતમાં વરસાદી સ્થિતીની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી, આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાતે

દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદે સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જી છે. સુરત શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યાં નથી. શહેરની મુખ્ય ખાડીઓમાં પાણીનું સ્તર વધતાં સરથાણા, સીમાડા, લિંબાયત, પર્વત પાટિયા, પાંડેસરા અને આસપાસના…

· 7 min read

ગુજરાત પોલીસ : 449 નવનિયુક્ત PSIને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નિમણૂંક પત્રો અપાયા

ગુજરાતના સુરક્ષા તંત્રને વધુ મજબૂત, આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં 449 નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત…

· 8 min read

બદ્રીનાથ મંદિરના દાનમાં ગેરરીતિનો આરોપ : BKTC કર્મચારી સસ્પેન્ડ, FIR નોંધાઈ, ધામી સરકારે તપાસ માટે બનાવી SIT

ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ અને પવિત્ર બદ્રીનાથ ધામમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અને ચઢાવાના સંચાલનમાં કથિત ગેરરીતિના આરોપો બાદ મોટી કાર્યવાહી શરૂ થઈ છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ પોતાના કર્મચારી પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કર્યો છે અને તેની સામે બદ્રીનાથ પોલીસ…

· 7 min read