અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ
ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ…










