માલદીવના ડિફેન્સ મિનિસ્ટ્રી પર PM મોદીની મોટી તસવીર લગાવવામાં આવી
માલદીવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગતની ચર્ચા સમગ્ર દક્ષિણ એશિયામાં થઈ રહી છે. પીએમ મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર બે દિવસીય પ્રવાસે માલદીવ પહોંચ્યા છે. ...
‘ઇન્ડિયા આઉટ’ થી ‘મોદી ઇન’ : માલદીવને સમજાય ગયું કે કેમ્પેઈન ચલાવવાં એક વાત છે, દેશ ચલાવવો બીજી
બે દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UKનો પ્રવાસ પૂરો કર્યા પછી હવે માલદીવ પહોંચ્યા છે. બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ માલદીવના (Maldives) 60મા સ્વતંત્રતા દિવસમાં મુખ્ય અતિથિ તર...
આશરે 5 હજાર કરોડની લોન અને સૈન્ય વાહનો… PM મોદીની મુલાકાતમાં ભારતની માલદિવ્સને ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં માલદીવની થયેલી મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં નવા પ્રસ્તુતિપત્ર તરીકે સાબિત થઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આમંત્રણ પર, મોદી માલદીવના સ્વતંત?...
‘ભારતે મદદ ના કરી હોત તો આજે નાદાર બની ગયા હોત’: પડોશી દેશના પૂર્વ પ્રમુખનું નિવેદન
ભારત અને માલદીવ વચ્ચે વર્ષો જુનો દ્વિપક્ષીય સહયોગ હવે ફરીથી મજબૂતીની દિશામાં આગળ વધી રહ્યો છે. તાજેતરમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારત દ્વારા મળેલી આર્થિક સહાય અંગે ખૂબ જ ભ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસના વિદેશ પ્રવાસે રવાના, બ્રિટનમાં કીર સ્ટારમરને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચાર દિવસના વિદેશ પ્રવાસે લંડન અને માલદીવ માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બ્રિટન અને માલદીવની યાત્રા પર જવું છે અને બંને દેશોમાં વિવિધ મહત્વપૂર્?...
ભારત સરકારે માલદીવને કરી 50 મિલિયન ડોલરની સહાય, મુઈજ્જુએ કરી હતી અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે ભારતે માલદીવને 50 મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કર?...
ભારતે ફરીથી માલદીવ માટે ખોલી તિજોરી, કરોડો ડોલરના ટ્રેઝરી બિલનું કર્યું રોલ ઓવર
માલદીવમાં ભારતીય હાઈ કમિશને ગુરુવારે જાહેરાત કરી હતી કે માલદીવ સરકારની વિનંતી પર ભારતે બીજા એક વર્ષ માટે US$50 મિલિયનથી વધુ ટ્રેઝરી બિલ મોકલ્યા છે. 13 મેના રોજ US$50 મિલિયન ટ્રેઝરી બિલના પ્રથમ રોલઓ?...