રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર
હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી (Online Betting)ને કાયદેસર રીતે દંડનીય ગુનો ગણવામાં આવશે. લોકસભામાં ગઈકાલે (20 ઓગસ્ટ) પસાર થયેલા ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ને આજે (21 ઓગસ્ટ) રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી છે. આ બિલનો હ?...
‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’, લોકસભામાં PM મોદી
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા છે. તેઓ લોકસભામાં ઓપરેશન સિં?...
રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી
મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દા?...
‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મત?...
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ
કેન્દ્ર સરકાર 21 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં કુલ 8 નવા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની અને તે પસાર કરવાની તૈયારીમાં છે. આ સત્ર અગાઉ 12 ઑગસ્ટ સુધી ચાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ...
કોણ છે સદાનંદન માસ્ટર, જેમને રાજ્યસભામાં કરાયા નોમિનેટ
કેરળના (Kerala) ભાજપ નેતા (BJP Leader) સી. સદાનંદન માસ્ટરનું (Sadanandan Master) નામ ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક નિર્ભીક, સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યું છે. 13 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ?...
લોકસભામાં પાસ થયું વકફ સુધારા બિલ, મોદી સરકારનું મોટું એક્શન, હવે રાજ્યસભામાં ખરી કસોટી
દેશભરમાં મુસ્લિમ સંપત્તિનો મનમાન્યા ઢંગથી વહિવટ કરી રહેલા વકફ બોર્ડની 'પાંખ કાપતું' પહેલું મોટું એક્શન મોદી સરકારે લીધું છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલને પાસ કરાવી દીધું છ...
પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ દેશની સરહદોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને હ...
કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં કરેલી આ સ્પષ્ટતા કોરોનાની રસી પર ઊઠેલા સવાલોને દૂર કરવાનો પ્રયત્ન છે. ICMRના અભ્યાસના આધાર પર તેઓએ જણાવ્યું કે રસીકરણ અને હ્રદય રોગ સ...
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું ક?...