વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ???
ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ? સામાન્ય સભાના ઠરાવ મુજ?...
વાલોડ ગ્રામ પંચાયત પાસે ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ સમય નથી ??
ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ ગેરકાયદેસર બાંધકામને કે મિલકતને સીલ મારવામાં આવે છે ત્યારે તે મિલકતમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ પ્રવેશી શકતું નથી કે કામ કરી શકતું નથી. ગ્રામ પંચ?...
વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી કોમ્પ્લેક્સને ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હોય તેમ છતાં ફરી બાંધકામ ચાલુ કરાયું
ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગમાંથી કોઈપણ જાતિઓ પરવાનગી લીધા વગર બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું આ બાંધકામ અંગે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી ને પૂછવામાં આવતા તેમણે જણાવ...
વાલોડના દશા ઝારોળા વણિક સમાજ નું ગૌરવ
સમાજના વડીલ આગેવાનો, મિત્રો મંડળ તથા ગામના લોકો દ્વારા માલવને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વાલોડના રહેવાસી અને ફ્રીડમ વેલી સીબીએસઈ સ્કૂલ, ઉમરાખ-બારડોલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવ?...
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
વાલોડ ઉતરતી બજાર ફળિયામાં છેલ્લા એક મહિનાથી વધારે સમયથી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધ વાળા ગંદા પાણી વહી રહ્યું છતા ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે
ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો કામ કરવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તલાટીનો સંપર્ક કરો. તલાટી નો સંપર્ક કરતા...
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનતા વાલોડમાં ઉજવણી કરવામાં આવી
દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવી ચેમ્પિયન બનતા ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ બા?...
વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ..
આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો... સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન ફક્ત ને ફક્ત જમીન ખેડીને જીવન જીવવા માટે આપવામાં આવે છે, આ જમીન કોઈને તમે વેચી ?...
વેડછી, વાલોડ, વાંકાનેર રોડના રીસરફેસિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
આ પ્રસંગો વાલોડના સહકારી આગેવાન નરેશભાઈ પટેલ, પંકજભાઈ વખારીયા, ઉદેસિંગભાઈ ગામીત , વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગામીત તેમજ તાલુકા પંચા?...
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...