જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ
આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્ત્વના નિર્દેશ જાહેર કર્યા છ...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે પગલાં લેવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ. ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ કરશે. અર?...
‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો…’ SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત
સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે. સ...
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે
સુપ્રીમ કોર્ટના તાજેતરના એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મુજબ, LMV (લાઈટ મોટર વ્હીકલ) લાઈસન્સ ધરાવતા લોકો 7500 કિલોગ્રામ (7.5 ટન) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકશે. આ ચુકાદો LMV લાઈસન્સની શ્રેણી પર સ્પષ્ટ?...
સરકારી નોકરી અંગે સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમ બદલી ન શકાય
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વ્યવસ્થાને સ્પષ્ટ કરે છે. કોર્ટએ કહ્યું છે કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી, નિયમોમાં કોઈપણ ફેરફાર કર...
આધાર કાર્ડને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઇકોર્ટના આદેશને પણ નકાર્યો
સુપ્રીમ કોર્ટે આધારને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આધારને ઉંમર માટે પૂરતો દસ્તાવેજ ગણી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર...
મેરીટલ રેપ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
વૈવાહિક બળાત્કારના મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે કહ્યું કે તે ભારતીય ન્યાયિક સંહિતાની દંડની જોગવાઈઓની બંધારણીય માન્યતા પર નિર્ણય કરશે જે પતિઓને બળાત્કાર માટે કાર્યવાહી?...
બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
દેશમાં વધી રહેલા બાળ લગ્નના મામલા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 10 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, ત્યારપછી દલીલો સાંભળ્ય?...
ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને
સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અ?...
પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારોને દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો. રાજધાની દિલ્હી અને તેની આસપા?...