આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી
ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે આણંદ અમૂલ ડેરી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ રેલી IRMA કેમ્પસ થી શરૂ થઇ 20 કિમી અંતર કાપી અમૂલ ડેરી ખાતે તેનુ સમાપન થયુ હતું. આ સાયકલ રેલી?...
પીડિત મહિલાનું લગ્નજીવન બચાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આણંદ
આણંદમા સોમવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કે આણંદ જિલ્લાના એક ગામના બહેન જેના લગ્ન ૨૪ વર્ષ પહેલ?...
યુરીયા ખાતરનો ગેરકાનૂની સંગ્રહ કરનારા એક ઇસમ ઝડપાયો : ૬૬,૬૩૩ના મુદ્દામાલ જપ્ત કરાયો
ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુ?...
આણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી
આણંદમાં સોમવારે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક ...
આણંદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાબેન સિંધાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બનાવી વિવિધ મ?...
સરદાર પટેલ વિનય મંદિર ઓડમા ૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ધામધૂમ થી કરવા મા આવી.
આચાર્ય ડો.એમ. કે. ચોચા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર આપી સન્માનિત કરાયા આ કાર્યક્રમમાં શાળાના મંડળ ના પ્રમુખ નિલેશભાઈ મંત્રી હિમેંષભાઈ તથા હોદ્દેદારો, શિક્ષક મિત્રો, શાળાનો અન્ય સ્ટ?...
પેટલાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસતાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ ...
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર?...
વડોદરા શહેરના હરણી સ્થિત તળાવ ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને 51,000ની આર્થિક સહાય VYO સમર્પિત કરશે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ VYO પૂરું પાડશે
ગત બે દિવસ અગાઉ શહેરના હરણી સ્થિત તળાવ ખાતે બોટ પલ્ટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતાં. આ સમગ્ર હૃદયદ્રાવક તેમજ આઘાતજનક ઘટના સં...
‘જય શ્રી રામ’ ના ગગનભેદી નાદ સાથે થાઈલેન્ડમાં 13 હજાર ફૂટની ઊંચાઈએ ગગનમાં ભગવો ધ્વજ ફરકાવ્યો.
આણંદ સેતુ ટ્રસ્ટની સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર અને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આકાશી ઉજવણી કરી સમગ્ર જગતનું ધ્યાન આકર્ષિત કર્ય?...