Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

સરદાર પટેલ વિનય મંદિર ઓડમા ૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ધામધૂમ થી કરવા મા આવી.

સરદાર પટેલ વિનય મંદિર ઓડમા ૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ધામધૂમ થી કરવા મા આવી.

આચાર્ય ડો.એમ. કે. ચોચા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર આપી સન્માનિત કરાયા

આ કાર્યક્રમમાં શાળાના મંડળ ના પ્રમુખ નિલેશભાઈ મંત્રી હિમેંષભાઈ તથા હોદ્દેદારો, શિક્ષક મિત્રો, શાળાનો અન્ય સ્ટાફ તથા આજુબાજુની સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી પણ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના વિવિધ રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવાયો હતો. જેમાં શાળાના k.gથી 8 ધોરણ (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના)ના વિદ્યાર્થીઓ દ્વારા લોક ડાન્સ, રામ લક્ષ્મણ જાનકી ની ઝાંખી,દેશભક્તિના ગીત ડાન્સ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રિકાબેન પટેલ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું.

 

 

 

 

રીપોટૅર-ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.