ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ₹65,570 કરોડના મૂલ્યની 1.05 કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિ?...
ઇન્દોરમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય BRICS કૃષિ પરિષદ’નો ભવ્ય પ્રારંભ, 21 દેશોના પ્રતિનિધિઓ કરશે વૈશ્વિક કૃષિના ભવિષ્ય પર મંથન
મધ્યપ્રદેશનું વ્યાપારી અને સ્વચ્છ શહેર ગણાતું ઇન્દોર આજથી આંતરરાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ મંચોમાંથી એકનું યજમાન બન્યું છે. ભારતના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી પાંચ દિવસીય ‘આંતરર...
ભારતની ચા નિકાસમાં ઐતિહાસિક વધારો : 12 વર્ષમાં 93% ઉછાળો, વૈશ્વિક બજારમાં ભારતીય ચાની મજબૂત હાજરી
ભારતની ચા નિકાસ છેલ્લા 12 વર્ષમાં નોંધપાત્ર રીતે વધી છે. નાણાકીય વર્ષ 2013-14માં રૂ. 4,509 કરોડની નિકાસ સામે નાણાકીય વર્ષ 2025-26 સુધી આ આંકડો વધીને રૂ. 8,719 કરોડ થયો છે, જે લગભગ 93% નો ઉછાળો દર્શાવે છે. આ માહિતી ક?...
ખેતીમાં અનોખો ચમત્કાર : ધારીના દિતલા ગામે એક જ આંબા પર પાકે છે 14 જાતની કેરી!
ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે ખેતી ક્ષેત્રમાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ સામે આવ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ જાતની કેરીઓ ઉગ?...
ભારત સરકારનો મોટો નિર્ણય : ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ
ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા અને વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. Directorate General of Foreign Trade (DGFT) દ્વારા 13 મે 2026ના રોજ જાહેર કરવામ?...
મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર?...
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમે?...