‘પીએમ મોદીએ ટ્રમ્પને ન કર્યો ફોન તેથી અટવાયો વેપાર કરાર’ : અમેરિકી મંત્રીએ કહ્યું – ટ્રમ્પનો ‘ઈગો ફેક્ટર’ બન્યો 50% ટેરિફનું અસલી કારણ
અમેરિકા અને ભારત વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અટકી જવા પાછળ હવે એક નવું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન ?...
ચીનની પરેડમાં સાથે જોવા મળ્યા પુતિન-જિનપિંગ અને કિમ જોંગ ઉન, ટ્રમ્પને અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્રનો ભય
ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ ?...
અમેરિકાની કૅથલિક સ્કૂલમાં ગોળીબાર, હુમલાખોરનાં બંદૂક અને મૅગેઝિન પર લખ્યું હતું– ‘માશાલ્લાહ’ અને ‘ન્યૂક ઇન્ડિયા’
અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં આવેલી એક કેથલિક સ્કૂલમાં થયેલી ગોળીબારની ઘટના સમગ્ર દેશમાં ચોંકાવનારી સાબિત થઈ છે. આ હુમલામાં બે નાના બાળકો – એક 8 વર્ષીય અને એક 10 વર્ષીય –નાં...
અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વસાહતીમાં 22 લાખનો ઘટાડો નોંધાયો
અમેરિકામાં તાજેતરમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા (જાન્યુઆરીથી જુલાઈ) દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં આશરે 22 લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે, જે છ...
ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત
અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમા?...
અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!
અમેરીકામાં રહેતા ભારતીયો માટે એક નવો આર્થિક ઝટકો આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસન એક નવા કાયદા અંતર્ગત રેમિટન્સ એટલે કે અન્ય દેશોમાં પૈસા મોકલવા પર 3.5% એક્સાઇઝ ટેક્સ લગાવવાનો નિર્ણય લઈ રહ્યું છે. અ?...
અમેરિકાના વિઝા માટે નવો ફતવો, સોશિયલ મીડિયા એકાઉન્ટ ન હોય તો નહીં મળે વિઝા
અમેરિકાની સરકારે વિઝા પ્રક્રિયા અને રેમિટન્સ (અર્થાત્ નાણાં પ્રેસી) અંગે કેટલાક કડક અને ગંભીર ફેરફાર કર્યા છે, જે ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ, બિનનિવાસી ભારતીયો (NRIs) અને વિઝા ધારકો માટે ગંભ?...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને શું આપ્યો ઝટકો? જાણો કઈ માંગ ફગાવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયે રાજકીય અને કાનૂની મંચ પર મોટી ચર્ચા જમાવી છે. એડલ્ટ સ્ટારને ગૂપ્ત રીતે પૈસા ચૂકવવાના કેસમાં ન્યૂ યોર્ક ક...
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકાના 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી' H-1B વીઝા પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H-1B Modernization Final Ruleના નામથી થનારા ફેરફારથી અમેરિકામ?...
ડોનાલ્ડ ટ્રમ્પ બદલશે 150 વર્ષ જૂનો કાયદો, અમેરિકામાં જન્મમાત્રથી નહિ મળે નાગરિકતા, 16 લાખ ભારતીયોને થશે અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાં 150 વર્ષ જૂનો કાયદો બદલવા જઈ રહ્યા છે. આ કાયદા પ્રમાણે અમેરિકામાં જન્મ લેનાર તમામ લોકો દેશની નાગરિકતાના હકદાર છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું ?...