શું સરકાર ટ્રમ્પને બચાવવા માગે છે?, એપસ્ટીન કેસમાં હટાવાયેલા ફોટા ફરી જાહેર થયા, મેલાનિયા ટ્રમ્પ પણ તસવીરોમાં દેખાઈ
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DOJ) દ્વારા યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધિત દસ્તાવેજોમાંથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની તસવીર ફરીથી જાહેર કરાતા અમેરિ...
એપસ્ટીન ફાઇલ્સની 68 નવી તસવીરો જાહેર, બિલ ગેટ્સ એક મહિલા સાથે દેખાતા વિવાદ
અમેરિકન કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા નવા કાયદા હેઠળ હવે ન્યાય વિભાગ (DOJ) પર જેફ્રી એપસ્ટીન કેસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની કાનૂની ફરજ આવી ગઈ છે, જેના પગલે આ ફાઈલો તબક્કાવા?...
100 બાળકોનો ચીની પિતા, અમેરિકામાં ભારે હોબાળો
ચીનમાં સરોગસી પર કડક પ્રતિબંધ હોવાના કારણે એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકામાં રહેતા 48 વર્ષીય ચાઇનીઝ ઉદ્યોગપતિ શૂ બો એ સરોગસીની મદદથી 100 બાળકોન?...
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર
મંગળવારે (16 ડિસેમ્બર) ભારતીય ચલણ રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ રૂપિયો અમેરિકન ડૉલર સામે પહેલી વખત 91.03ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નબળુ...
અમેરિકાની સંસદમાં PM મોદી અને પુતિનના ફોટોની ચર્ચા, અમેરિકી સાંસદે ટ્રમ્પને ઘેર્યા
અમેરિકન પ્રતિનિધિ સિડની કામલાગર-ડોવએ તાજેતરમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન લીધી ગયેલી પુતિન–મોદી બેઠકની તસવીરને ટાંકીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યે...
અમેરિકા પછી મેક્સિકો પણ સક્રિય, ભારત સહિત અનેક દેશો પર 50% ટેરિફ લાગુ
વૈશ્વિક વેપાર જગતમાં ટેરિફ યુદ્ધ ફરી તેજ બનતું જોવા મળી રહ્યું છે. અમેરિકાએ વિવિધ દેશોના ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોઓએ પણ મોટો અને પ્રભાવશાળી નિર્ણય લેતાં આંતરરાષ્ટ્રીય વે?...
અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા અફરા તફરી
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક નાના વિમાને મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક કારને ટક્કર મારી દીધી. વિમ?...
ટ્રમ્પ સરકારનો કડક પગલુ : એક વર્ષમાં 85,000 વિઝા રદ, સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન નીતિને અત્યંત કડક બનાવતાં આ વર્ષે એક જ વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા છે, જે છેલ્લા દાયકામાં સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. અમેરિકી વિદેશ વિભાગ મુજ?...
ટ્રમ્પના યુદ્ધવિરામ પછી 45 દિવસમાં થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ફરી ઘર્ષણ
દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, ફરી એકવાર સરહદ પર ઘર્ષણમાં ફસાઈ ગયા છે. બંને દેશો અગાઉ જ યુદ્ધવિરામ પર આવ્યા હતા, પરંતુ યુદ્ધવિરામને માત્ર 45 દિવસમાં ભંગ કરવામાં આવ...
ગગડતા રૂપિયા પર સીતારમણનો જવાબ : ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં ડોલર સામે નબળા થઈ રહેલા રૂપિયા અંગે જવાબ આપ્યો. તેમનો દાવો છે કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. નો?...