તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, ?...
આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગર?...
આણંદના બાકરોલમાં ₹67.52 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹67.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ?...
આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર?...