શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સ્નેહ મિલન તથા પ્રમુખશ્રી ના બર્થ ડે ઊજવણી નો કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઊજવણી કરી રહ્યું છે. તે નિમિત્તે એસોસિએશનના સૌ સભ્યોનું કપલ સાથે સ્નેહમિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથ?...
ગાંધીનગર ના દર્શનાર્થીને નડ્યો અકસ્માત
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જા?...
અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.
ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 ?...
જન્માષ્ટમી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં તહેવારોની ઉજવણી રૂપે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે
અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જા?...
અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી, અભયમ હેલ્પલાઇન મહિલાઓની મદદ કરવા માટે 24 કલાક તૈયાર રહે છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ
અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમને વર્ષ 2023 માં 2478 કોલ મળ્યા ,જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ. અરવલ્લી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મહિલા જ્યાર?...
મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું માન. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
અરવલ્લી જીલ્લાના મોડાસા GIDC ખાતે આજરોજ માન. મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મંત્રીશ?...
શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ, શયન આરતી સમય કરતા વહેલી થશે
શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાએ ભક્તોની ભીડ મોટી સંખ્યામા ઉમટતી હોય છે. ભગવાન કાળીયા ઠાકોર એટલે કે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરે પહોંચતા હોય છે. શરદ પૂર્ણિમાને લ?...
ભાદરવી પૂર્ણિમાને લઈ પોલીસે મોડાસાથી શામળાજી પદયાત્રા કરી, SP સહિત અધિકારીઓ અને જવાનો જોડાયા
ભાદરવી પૂર્ણિમાને લઈ શામળાજી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. ભક્તો ચૌદશની બપોર બાદ જ આસપાસના જિલ્લા અને વિસ્તારમાંથી પદયાત્રા કરીને શામળાજી તરફ પ્રયાણ કરતા હોય છે. અરવલ્લી જિલ્લામાં પણ ...