રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ
આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે...
અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ
૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસ?...
પ્રાણપ્રતિષ્ઠા માટે ભગવાને જ મોદીની પસંદગી કરી : અડવાણી
રામમંદિર આંદોલનના ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના ઉદ્્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાને જ પસંદગી કરી હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની ભૂ...
ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું, તેમના ભક્તો છે દેશ-વિદેશોમાં
અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી છે. પીએમ મોદીની હાજરીમાં રામલલ્લા બિરાજમાન થશે. જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યારસુધી 5500 કરોડથી વધ...
‘પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે શ્રમદાન કરજો..’ નાસિકમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે ...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મો...
ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચ?...
મૂર્તિને જીવંત કરવાની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે
સનાતન ધર્મમાં ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિનો નિયમ છે. વ્યક્તિ ભક્તિ કરીને ભગવાનને પામી શકે છે. આ માટે શાસ્ત્રોમાં પૂજા અને અનુષ્ઠાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજાના મુખ્યત્વે બે પ્રકાર છે...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય
કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્ર?...
ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા ?...