Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

Banaskantha collector

74 stories

ડેડુવા ગામે કામગીરીમાં અડચણરૂપ બનતા શખ્સો સામે પોલીસ મથકે કરાઈ લેખિત ફરિયાદ

થરાદ તાલુકાના ડેડુવા ગામે ગ્રામપંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ-૨ અંતર્ગત મકાનોના સર્વેની કામગીરી ચાલી રહી હોઈ સરકારી કામગીરીમાં દખલગીરી ઊભી કરી ગરીબ લાભાર્થીઓનુ સર્વે ન કરવા દેતા પાંચ શખ્સો સામે ડેડુવા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી માધાભાઈ પટેલે થરાદ પોલીસ…

· 2 min read

બનાસકાંઠા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો.

ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજાર ગામડાઓના કુલ ૫૮ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે…

· 3 min read

બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે….

ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા…

· 2 min read

બનાસકાંઠા અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું….

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વર્ગ-૩) તથા ૮મું વહીવટી અધિવેશન (વર્ગ-૪)નું આયોજન કરાયું હતું. અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરએ…

· 2 min read

ઇન્ડિયા ફાઉન્ડેશન આયોજિત ફસ્ટ વુમન થીંક્સ મીટ ૨૦૨૫ માં જિલ્લા પ્રતિનિધિ તરીકે પસંદ થયા

ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ ખાતે ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ તરીકે હેતલબેન પંચાલની પસંદગી થઈ છે. હેતલબેન…

· 1 min read

થરાદના ભાપી ગામે કૈલાસવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો

થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગોસ્વામી સ્વ સીતાબા વિક્રમ સવંત ૨૦૮૧ માગસર વદ આઠમ ને સોમવાર તારીખ-૨૩ ડિસેમ્બર ૨૦૨૪…

· 2 min read

બનાસકાંઠા અંબાજી ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ

રાજ્યભરની ૩૪ સંસ્કૃત કોલેજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં ભાગ લેશે બનાસકાંઠા અંબાજી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો ૧૮મો યુવક મહોત્સવ યોજાશે જેમાં રાજ્યભરની ૩૪ સંસ્કૃત કોલેજોના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. મહોત્સવમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત કુલ ૨૯ પ્રકારની…

· 1 min read

બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મહેસાણા જિલ્લાના ૯૯ ખેડૂતોએ મુલાકાત લીધી

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ…

· 2 min read

બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની…

· 3 min read

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો…

બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મ સન્માનિત ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગેનાભાઈ પટેલે વિદ્યાર્થીઓને Start-Up શું છે તેના વિશે વિસ્તૃત માહિતી ઉપરાંત ગાય…

· 2 min read