Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

Banaskantha collector

74 stories

બનાસકાંઠા પાલનપુર ખાતે માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી….

બનાસકાંઠા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી…

· 3 min read

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરીને NABLની માન્યતા પ્રાપ્ત થઈ છે…

બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરી (PRL) એ ISO/IEC 17025:2017 સર્ટીફીકેશન સાથે નેશનલ એક્રીડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા માન્યતા પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું છે. આ લેબોરેટરી સમગ્ર ઉત્તર…

· 2 min read

પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ

૨૨ માર્ચના રોજ સેમિફાઇનલ તથા ૨૩ માર્ચના રોજ ફાઇનલ મેચનું આયોજન કરાશે... પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું…

· 2 min read

બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળાઓ-પાંજરાપોળો માટે આર્થિક હિતલક્ષી નિર્ણય લેવાયો…

જિલ્લાના ૮૭,૩૮૬ પશુઓ માટે કુલ ૨૧૧ ગૌશાળા/પાંજરાપોળને આર્થિક મદદ મળી રહેશે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના વર્ષ-૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.…

· 2 min read

બનાસકાંઠા જિલ્લાની કુલ ૨૮ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ ૨૨ કેસમાં રૂ.૪૭.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્‍ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં…

· 2 min read

બનાસકાંઠા પાલનપુર સદભાવના ગ્રુપ દ્વારા ગુરુનાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબ લોક સેવાર્થે ખુલ્લી મુકવામાં આવી…

પાલનપુર ખાતે તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નીતનવા સેવાકીય કર્યો કરી યુવાનો સતત સેવાકાર્ય માટે પ્રેરતા એવા હરેશભાઇ ચૌધરી દ્વારા વર્ષ ૨૦૦૯ થી સતત પાલનપુર ગુરુનાનક ચોક મુકામે આજરોજ મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે પાલનપુરની મધ્યમાં આવેલ ગુરુનાનક ચોક…

· 2 min read

સરહદી વિસ્તારમાં વિદ્યાર્થીઓ NEP મુજબ અધતન PCR અને DNA ની ટ્રેનિંગ લીધી

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રી રામજીભાઈ ખેતાભાઇ ચૌધરી આદર્શ બીએસસી કોલેજમાં ૩ અને ૪ માર્ચના રોજ ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજીકલ મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અનુદાનિત રાજ્ય લેવલનો બે દિવસનો વર્કશોપનું આયોજન કરાયું…

· 2 min read

થરાદના ગણેશપુરા ગામે પંચાયત દ્વારા વિવિધ વિકાસલક્ષી થયા કાર્યો

દરેક ગામમાં ગામનો વિકાસ કરવામાં સરપંચોને મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે થરાદના ગણેશપુરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ પદે રૂડીબેન કરશનભાઈ દરજી હોઈ અત્યાર સુધીમાં આરસીસી રોડ, પેવર બ્લોક, કોઝવે, દલિત સમાજના સ્મશાન ભૂમિમાં આરસીસી દિવાલ, રખડતા પશુઓ માટે પાણીના…

· 2 min read

ABVP દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરાયુ

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે એબીવીપીના ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં…

· 2 min read

થરાદના લુણાવા ગામે‌ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ઉજવાઈ

થરાદ તાલુકાના લુણાવા ગામે‌ ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી, સમસ્ત ખશાલજી ગેહલોત પરિવાર દ્વારા લુણાવા ગામે‌ બે વર્ષ પૂર્વે શેભરીયા ગોગા મહારાજની પ્રતિષ્ઠા યોજાતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે…

· 1 min read