બનાસકાંઠા પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને ભુલકા મેળા 2024 નું આયોજન કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના નેજા હેઠળ આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા નગરપાલિકા હોલ,પાલનપુર ખાતે ભુલકા મેળા ૨૦૨૪નું આયોજન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં પી.એસ.ઇ ઇન્સટ્રક્ટરો અને…










