Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

Banaskantha collector

74 stories

થરાદ ખાતે હિન્દૂ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું…

થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથિઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર…

· 1 min read

બનાસકાંઠા પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું

માવજત હોસ્પિટલ,IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પાલનપુર) અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આઝાદીના અમૃત કાળમા અંગોની પ્રતીક્ષા કરી રહેલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના ડોકટરોને અંગદાનની…

· 2 min read

બનાસકાંઠા અંબાજી ખાતે આગામી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ-૧૫ના રોજ અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની ઉજવણી કરવામાં આવશે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ સુદ-૧૫ એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છ, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં…

· 1 min read

થરાદ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીનાં મંદિરે શ્રી રામકથા પારાયણ ૯ દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો…

થરાદમાં શેણલ માતાજી મંદિર,રાજપુત વાસમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા શનિવારે સવારે પોથીના યજમાન લક્ષ્મણભાઈ ભગત ના ઘરેથી ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી હતી જેમાં પથુસિંહ રાજપુત આંબાભાઈ સોલંકી મનજીભાઈ રાજપુત મોહનભાઈ રમેશભાઈ સહિતના સ્થાનિક મહિલાઓ અને…

· 1 min read

થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે

ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના કારણે અનેક દર્દીઓ હેરાન થાય છે. જાગૃત…

· 4 min read

બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું

એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ - ૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

· 1 min read

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….

થરાદ ભરતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં થરાદ ચાર રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મો મીઠુ કરી ફટાકડા ફોડી જશ્નની ખુશી મનાવી હતી વાવ વિધાનસભા પેટા…

· 1 min read

વાવ વિધાનસભા પેટા ચૂંટણી,૨૦૨૪ જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી…

· 1 min read

ટેનિસ રમતના ખેલાડીઓને વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવા પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે…

· 1 min read

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ

જિલ્લામાં ૧૯ નવેમ્બરથી લઈને ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ૨ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર…

· 2 min read