ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં SP મયુર ચાવડાએ ધરખમ ફેરફાર કર્યા, 18 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ
જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ દીધા બાદ 4 મહિના સુધી જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આઇપીએસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનું વાવાઝોડું ફુ?...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ભારતના વિઝન અંતર્ગત ગુજરાત અને દેશભરમાં વિકાસના કાર્ય થઈ રહ્યા છે. જેમાં બુલેટ ટ્રેન સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જે બુલેટ ટ્રેન શરૂ થતા લોકોને ટ્રાન્સપોર્?...
હવે UPIથી ખરીદી શકાશે બસની ટિકિટ, છુટા પૈસાની નહીં થાય માથાકૂટ: ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, નવી 40 એસટી બસોનું લોકાર્પણ
ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી ભારત આજે ખૂબ આગળ વધી રહ્યું છે. ડિજિટલ ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિ નોંધવા લાયક છે. ગુજરાત પણ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે લોકોને વધુ એક ડિ...
૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સ્કૂલવાન સંચાલકને 20 વર્ષની સજા ફટકારાઇ
ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન નાસંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવ...
ગુજરાતમાં પુર અસરગ્રસ્ત વિસ્તારના નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ?...
હવામાન વિભાગ પ્રમાણે થોડા દિવસમાં વિદાય લેશે ચોમાસુ,આગામી 5 દિવસ હળવા વરસાદ થઈ શકે
ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે.સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા...
PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે રાહત પેકેજ જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વ?...
ભરૂચ મુસ્લિમ યુવકે નામ બદલી યુવતી સાથે બાંધ્યો પ્રેમ સંબધ, હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી આચાર્યુ દુષ્કર્મ.
જ્યા મુસ્લિમ યુવકે તેનુ નામ બદલી યુવતી સાથે પ્રેમ સંબધ બાંધ્યો હતો. ઉપરાંત યુવતી સાથે હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યું હતુ. તો હાલ આ મામલે ભરૂચ તાલુકા પોલીસે યુવતીની ...