ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લા કલેકટરઆર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા, હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારના વાલી-વારસને શોધીને તેમને નિયમોનુસા?...
ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કરતાં મોરારિબાપુ
ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું. ...
છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે...
સંત વચન મંગળકારી હોય છે, ભક્ત એ ભગવાનની ઓળખ છે. – આત્માનંદજી સ્વામી
ધોળા ધનાબાપા જગ્યા મંદિરમાં પાટોત્સવ સાથે ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ધર્મસભામાં આત્માનંદજી સ્વામીએ જણાવ્યું કે, સંત વચન મંગળકારી હો...
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં આગામી શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર પરિક્રમા પર્...
સુખપર ગામ પાસે આરાધધામમાં સંત ગાથા સાથે દિવ્ય જ્યોત દર્શન લાભ
સુખપર ગામ પાસે આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે. સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો...
સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો
ગારિયાધાર પાસે આવેલા સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં નૂતન વર્ષે ભાઈબીજ રવિવારથી સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો છે. સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે કથા વક્તા ઘનશ્યામભાઈ લખાણી દ્વારા લાભ મળી ર?...
ઈશ્વરિયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ઉપર ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો
કાળી ચૌદશ પ્રસંગે ઈશ્વરિયા ગામે છીંડીવાળા હનુમાનજી મંદિરે ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો હતો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે આવેલ આસ્થા સ્થાનક છીંડીવાળા હનુમાનજી મંદિરે બિપીનભાઈ જોષ?...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...