સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમા?...
પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી
ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે. 'ધરતીનાં છોરું' અભિયાન સ?...
લોકભારતી સણોસરામાં મોરારિબાપુએ કર્યો પ્રાસંગિક ચિંતન સંવાદ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો. સંસ્થાનાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને આમ બેઠક લાભ મળ્યો. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્...
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ ૯ તથા ૧૧ માટે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આવકાર મળશે. ગોહિલવાડ સહિત રાષ્ટ્ર માટે ગૌરવરૂપ વિ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં ?...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં થયું ચકલી માળા અને કુંડાનું વિતરણ
દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સખાવત લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને ચકલી માળા અને કુંડાનું વિતરણ થયું છે. શિક્ષણ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે સંવેદ?...
બગસરામાં રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને મળ્યો લાભ
બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી' સાથે ઝવેરચંદ મેઘાણી સંદર્ભે સુંદર ઉપક્રમ યોજાયો છે, આ રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને લાભ મળ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ...
સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ
સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો છે. રવિવારે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. ગોહિલવાડના...
‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ
બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન ?...
દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ બન્યાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ
ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ માધવચ?...