ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...
પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરવા માટે પોહચી વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ
ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. ?...
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ...
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે યોજાશે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે 'સુખ અને આનંદ' વિષયક પરિસંવાદ યોજાશે. વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા આયોજન થયેલું છે. સુખ અને આનંદ વિષયક સ્વનુભાવોની પ્રસ્તુતિ માટે વિશ્વવાત્સલ મા...
બે વર્ષે પૂર્વે નજવી બાબતે બોલાચાલી ને લઈ ને હત્યા ના કેસમાં કોર્ટે એક આરોપીને આજીવન કૈદ ની સજા ફટકારી
શહેરના પાનવાડી વિસ્તારમાં બે વર્ષ પેહલા સામે જોવાની નજીવી બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ આરોપીઓને શંક...
ભાવનગર રેલ્વે મંડળના રાજુલા-પીપાવાવ સેકશનમાં ડ્રાઈવર ની સમય સુચકતના કારણે 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા હતા
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિંહોના સરંક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે ત્યારે ભાવનગર ડિવિઝન અંતર્ગત આવતા ટ્રેન ટ્રેકમાં ઘણા વિસ્તારો એવા છે જેમાં વન્ય જીવો ખાસ કરીને સિંહોની અવરજવર થતી હોય ?...
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજાયો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે 'લખપતિ દીદી' ક...
ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ...
ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લો સૌથી મોખરે રાખવાની નેમ
ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લો સૌથી મોખરે રાખવાની નેમ વ્યક્ત થઈ છે. પ્રદેશ અગ્રણી વાઘજીભાઈ ચૌહાણ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિ?...
દ્વારિકા નગરી ની વિશ્વ સ્તર ની થશે કાયાપલટ , ત્રણ તબક્કામાં થશે વિસ્તરણ પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડની ફાળવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ મા?...