ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઇ
આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લામાં ૧૦ થી ૧૩ ઓગસ્ટ,૨૦૨૪ દરમિયાન યોજાનારા “હર ઘર તિરંગા”નાં કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજ?...
સાયબર ક્રાઇમ ફ્રોડના જિલ્લામાં દોઢ વર્ષમાં ૬૦૦૦થી વધુ કેસમાં ૧.૮૩ કરોડ નાણાં અનફ્રીઝ કરાયા
ભાવનગરમાં તેમજ ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ક્રાઇમ ની કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીર?...
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં સોમવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ધાર્મ?...
ઇંગ્લીશ દારૂની ૮૪ બોટલ તથા ૧૬૮બિયર ટીનના સહિત કુલ ૨,૬૦,૪૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
એલ.સી.બી. પોલીસ સ્ટાફ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે સિહોર શીવશક્તિ સોસાયટીની પાછળ આવેલ વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ની બા...
પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય – અરુણભાઈ દવે
ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં યોજાયેલ કાર્યશાળામાં લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ અરુણભાઈ દવેએ જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક...
ભાવનગરની ઋચા ઓમ ત્રિવેદીની “ખેલો ઈન્ડિયા વુમન્સ લીગ” ગુજરાત ટીમમા થી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી કરવામાં
ખેલો ઈન્ડિયા વુમન્સ લીગ”ની ગુજરાત ટીમમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ભાવનગર નું ગૌરવ,મિસ યોગીની ઓફ ગુજરાત અને ઇન્ટરનેશનલ યોગા પ્લેયર ઋચા ઓમ ત્રિવેદીની પસંદગી કરવામાં આવી. ભારત સરકાર ?...
ભાવનગરમાં ૩૮૩ દેરી, મંદિરને અન્ય ધાર્મિક સ્થળોને દબાણ હટાવ ની નોટીસ આપ્યા બાદ કમિશનર એન.વી ઉપાધ્યાય ની સ્પષ્ટતા
ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહિ આથી એ બાબતે મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ચાર દિવસ અગાઉ ભાવનગર દબાણ હટાવ સેલની દ્વારા ...
પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ
પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો ની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ હતું . ભાવનગર જિલ્લાના તમામ પોલીસ જવાન અને તેમના પરિવ...
વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં ઉજવાશે સિંહ દિવસ
સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ આપણાં ગીર પ્રદેશમાં છે, વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી થનાર છે. આ વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન મા?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સેવાનંદ ધામનાં સંતો
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવાનંદ ધામનાં સંતોની પધરામણી થઈ હતી. દાહોદ જિલ્લામાં કાચલા ઢઢેલા સ્થિત બાપુ નરસિંહ સેવાનંદ ધામ દ્વારા છેવાડા વિસ્તારમાં સં...