Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ઇંગ્લીશ દારૂની ૮૪ બોટલ તથા ૧૬૮બિયર ટીનના સહિત કુલ ૨,૬૦,૪૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇંગ્લીશ દારૂની ૮૪ બોટલ તથા ૧૬૮બિયર ટીનના સહિત કુલ ૨,૬૦,૪૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એલ.સી.બી. પોલીસ સ્ટાફ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે સિહોર શીવશક્તિ સોસાયટીની પાછળ આવેલ વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ની બાતમી મળી હતી .

બાતમીના આધારે નિકુલભાઇ હિપાભાઇ ઉલવા તથા હાર્દીકભાઇ ભરતભાઇ રબારી તથા રોહીતભાઇ નાનુભાઇ રબારીએ સંયુક્ત રીતે ભાગમાં નીકુલભાઇ હીપાભાઇ ઉલવાની સિહોરમાં આવેલ શીવશક્તિ સોસાયટીની પાછળની વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે જ્યાં રેઇડ કરતાં હાર્દીકભાઇ ભરતભાઇ મકવાણા , મોમીન ઇકબાલભાઇ પઢીયાર , નિકુલભાઇ હીપાભાઇ ઉલવા , રોહીતભાઇ નાનુભાઇ રબારી અને ધર્મેશભાઇ જેમાં હાર્દીકભાઇ ભરતભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે અન્ય ચાર આરોપી ને પકડવાની બાકી છે . પકડાયેલા આરોપી ઉપર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે .

 

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.