આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિ...
ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કરતાં મોરારિબાપુ
ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું. ...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગ સાંસદ નીમુબેન બાંભણીયા ત્રિપુરા ના પ્રવાસે
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ ના રાજ્યમંત્રી અને ભાવનગર/બોટાદ ના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાનું અગરતલા ના એરપોર્ટ પર ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ દ્વારા ભ...
ટ્રેનના એ.સી કોચમાંથી 12 બેડશીટની ચોરી કરીને ભાગી રહેલા બે આરોપીને સિહોર સ્ટેશનએ ઝડપાયા
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સાથે સાથે ડિવિઝનના સતર્ક કર્મચારીઓ રેલવેની સંપત્તિની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે. ...
ધારશકતી માતાજીનો છઠ્ઠો નવચંડી હવન કરવામાં આવ્યો
પડધરી ગામે ધારશકતી માતાજીનો છઠ્ઠો નવચંડી હવન ધામધૂમ થી ઉજવવા આવ્યો હતો , અતિ પૌરાણિક મૂર્તિ માતાજી ની અહી સ્થાપન કરવામાં આવી છે કેહવાય છે કે વર્ષો પેહલા પડધરી ગામ ની બહાર વાવ માંથી માતાજી ની ?...
દર્દી નારાયણની વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં
'હે માનવ ! તું સાચો માનવ ક્યારે બનીશ? જ્યારે તારું દિલ દુઃખીને જોઈને કરુણિત બનશે ત્યારે.' - આ સંદેશ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ ર?...
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયું છે. ભારતવર્ષના બાર જ્યોતિર્લિંગ પૈકી ભ?...
ઈશ્વરિયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ઉપર ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો
કાળી ચૌદશ પ્રસંગે ઈશ્વરિયા ગામે છીંડીવાળા હનુમાનજી મંદિરે ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો હતો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે આવેલ આસ્થા સ્થાનક છીંડીવાળા હનુમાનજી મંદિરે બિપીનભાઈ જોષ?...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને થતી પ્રથમ વંદના
રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ?...