Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા

જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા

જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયું છે.

ભારતવર્ષના બાર જ્યોતિર્લિંગ પૈકી ભગવાન રામ સ્થાપિત રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં રામકથા લાભ મળનાર છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું ભાવ ભક્તિ અને ઉત્સાહ સાથે આયોજન થયું છે.

શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા તા.૨૨-૫-૨૦૨૫થી તા.૩૦-૫-૨૦૨૫ દરમિયાન આયોજન થયું છે, જેમાં સ્થાનિક તેમજ અન્ય સ્થોનોથી ભાવિક શ્રોતાઓ જોડાનાર છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.