ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલ કિ.રૂ.૪૫,૬૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૫૫,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળતા , બાતમી ની જગ્યા પર થી ૯૬ ઈંગ્લિશ દારૂ ની બોટલ સહિત બે આરોપી મળી આવ્યા હતા જ્યારે એક આરોપી ન?...
ચંદીપુરા વાયરસ અંગેની જન જાગૃતિ માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા પપેટ શો નું આયોજન કરાયું હતુ
ગુજરાતમાં ચંદીપુરા વાયરસે માથું કાઢ્યું છે , ત્યારે તેની લોકો માં જાગૃતિ લાવવા માટે ભાવનગરની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરના હિમાલયા મોલ ખાતે પપેટ શો કરવામાં આવ્યો હતો ....
ગુરુ પૂનમના દિવસે ભાવનગર થયુ ભક્તિમય , રામ મહલ તપસ્વી બાપુ ની વાડીમાં ભક્તોએ લીધા રામચંદ્રદાસજી મહારાજના આશીર્વાદ .
"ગુરુ ગોવિંદ દોનો ખડે , કાકે લાગૂ પાય બલ્હારી જાઉ ગુરુ કી જો ગોવિંદ દિયો દિખાય" કબીર ના આ દોહામાં ગુરુ ની મહીમા કેહવામાં આવી છે કે એવા ગુરુને પ્રમાણ કે જેણે ભગવાન ને ઓળખાવાની સમજણ આપી છે . તો એવા ?...
ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન , બાદ હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી પોહચ્યા ગુરૂઆશ્રમ બગદાણા
સંત બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બ...
ધોળામાં ધનાભગત જગ્યામાં રવિવારે ઉજવાશે ગુરુપૂર્ણિમા
ધોળામાં ઐતિહાસિક ધનાભગત જગ્યામાં રવિવારે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. આ પ્રસંગે ગુરૂપૂજન વંદના સાથે મહાપ્રસાદ આયોજન થયું છે. ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક ધનાભગત જગ્યામાં ગુરુપૂર્?...
સર્વોત્તમ ડેરી ખાતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ની ભાવનગર જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
સહકાર, ઉદ્યોગ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ શિહોર ખાતે ?...
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમા
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. મહંત ઝીણારામજી મહારાજનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં તીર્થ સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંઘીબ?...
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે. અહીંયા મનહરભાઈ ઠાકર દ્વારા પ્રેરક સંદેશો અપાશે. મણાર સ્થિત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે રવિવાર...
રંઘોળામાં હનુમાન જયંતી પર્વે લઘુરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો
રંઘોળામાં હનુમાન જયંતી પર્વે શ્રી ભાવનાથ મહાદેવ સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો હનુમાન જયંતી પર્વે ઠેર ઠેર ધાર્મિક સ્થાનોમાં વિવિધ આયોજનો થયા. રંઘોળામાં પ્રસિદ્ધ ભાવનાથ મહાદેવ સાનિ?...
ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમંત સંગીત મહોત્સવ પ્રારંભ
ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવ પ્રારંભ થયો છે. હનુમાન જન્મોત્સવ પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય આયોજન મુજબ સંગીત મહોત્સવ યોજાયેલ છે. મોરારિબ?...