Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

ઇંગ્લીશ દારૂની ૬૦ બોટલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ઇંગ્લીશ દારૂની ૬૦ બોટલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

બાતમીના આધારે LCB સ્ટાફ મોતીતળાવ પાસે આવેલ મોગલમાંના મંદિરથી મેલડીમાંના મંદિર તરફ જતાં રોડ ઉપર રેલ્વેના પાટા પાસે મેહુલ ઉર્ફે દકો રમેશભાઇ ગોહેલ બલેનો કાર GJ-04-DA 1285 સાથે ઊભો હતો જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ જેની કિંમત રૂ.૧૮,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૧૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો જ્યારે પુષ્પક અશ્વિનભાઇ મકવાણાને પકડવાનો બાકી રહ્યો છે પકડાયેલા ઈસમ ઉપર ધારાધોરણસર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે .

 

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.