જળસંચય સાથે વૃક્ષારોપણ માટે મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ
તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. મોરારિ...
સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે ?...
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ હરિભજન' લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડું...
વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી – મોરારિબાપુ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાનસત્ર સમાપન પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી, વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સ...
કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી. મોરારિબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર ?...
કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ – હર્ષદેવ માધવ
મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મોરારિબાપુનાં સાનિધ્ય સાથે સાહિત્યકારોની સાહિત્ય જ્ઞાનગોષ્ઠિમાં સુંદર પ્રસ્તુતિઓ થઈ છે. ત્રીજા દિવસે બેઠકમાં હર્ષદેવ માધવ દ્વાર...
બે દિવસીય સુમિટોમો એકસેલ એક્સપ્રેશન-૨૦૨૪ કાર્યક્રમ શિશુવિહાર સંસ્થા ખાતે યોજાયો.
સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લી., ભાવનગર દ્વારા આજરોજ શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એક્સપ્રેશન ૨૦૨૪ અંતર્ગત નીચે મુજબની જુદી જુદી સ્પર્ધાઓ યોજાય ગઈ તા.૦૭.૧૨.૨૦૨૪ ના રોજ ફીલ્મીગીત (કરાઓક...
ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટી.બી. મુક્ત કેમ્પેઈનનો શુભારંભ
ભાવનગર જિલ્લામાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મેયરશ્રી ભરતભાઈ બારડે ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ ટી. બી. મુક્ત કેમ્પેઈનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ ...
મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – અરુણભાઈ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અન?...
દિવ્યાંગ માટે ની ADIP સ્કીમમાં લાભાર્થીઓ ને લાભ અપાવશે સાંસદ નીમુબેન બાંભણિયા
સબકા સાથ સબકા વિકાસના મંત્ર ને ફળીભૂત કરવા સરકાર દિવ્યાંગો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં ADIP સ્કીમ મુજબ ૪૦% થી વધુની દિવ્યાંગતા વાળા લોકો ને જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે , જે માટે સાંસદ ની...