વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સમક્ષ CM ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું ગુજરાતનું ગ્લોબલ વિઝન, AI અને ગિફ્ટ સિટી પર ખાસ ભાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું વૈશ્વિક વ?...
શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર
રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને...
અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ?...
ગુજરાતની સરકારી કચેરીઓનો કાયાકલ્પ : GRIMCOએ 3 વર્ષમાં ₹54.97 કરોડના ખર્ચે આધુનિક અને નાગરિક-કેન્દ્રીત માળખું ઊભું કર્યું
ગુજરાતમાં સુશાસન, પારદર્શક વહીવટ અને નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી અને અર્ધસરકારી કચેરીઓને આધુનિક બનાવવાનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન?...
CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો કર્યો પ્રારંભ
ગુજરાતમાં રાષ્ટ્રભક્તિના મહાપર્વ સમાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્ર...
અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર
અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓ—અમદાવાદની IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલ?...
માંજલપુરના ધારાસભ્ય તરીકે સતીષ પટેલે લીધા શપથ, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ફરી પૂર્ણ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષન...
CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા
ગુજરાતના શહેરોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને અને નાગરિકોને ગુણવત્તાસભર શહેરી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની ?...
વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદર ખાતે આયોજિત ગરિમામય ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહો?...
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...