નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
બિહારમાં રાજકારણ ગરમાયું, પટનામાં આજે તમામ પાર્ટીઓએ બોલાવી બેઠક
બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અ?...
હું સદાય તેમનો આભારી રહીશ’, કોણ હતા કર્પૂરી ઠાકુર? જેમના વિશે PM મોદીએ લખ્યો લેખ
PM નરેન્દ્ર મોદીની કલમે... બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા કર્પૂરી ઠાકુરની આજે 100મી જન્મજયંતિ છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે, કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્નથી સન્...
MS ધોની પર માનહાનિનો કેસ દાખલ, છેતરપિંડીના આરોપ બાદ પાર્ટનરે કરી ફરિયાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે તેમનાં બે બિઝનેસ પાર્ટનર્સે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ આ કેસની સુનાવણી આવતીકાલે પ્રતિભા એમ સિંહની કોર્...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યમાં 40 ટકા બાળકો ઠીંગણાપણાનો ભોગ
મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પ?...
3 દિવસ, 3 રાજ્ય અને 12 તદ્દન નવા ચેહરા..ભાજપની આ રણનીતિ પાછળ શું છે મોટી યોજના ?
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં તદ્દન નવા ચેહરા ઉભા કર્યા છે જેણે નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અ...
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્...
જુમ્મા પર હવે બિહારની શાળાઓ રહેશે બંધ!: નીતીશ સરકારે હિંદુ તહેવારોની રજા ઘટાડી, ઈદ-મોહરમની વધારી; ભાજપે ગણાવ્યું- ઈસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર
ગત વર્ષે બિહારની 500થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે સાપ્તાહિક રજા શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કોઈ સત્તાવાર આદેશ વિના થઈ રહ્યું હતું. પરંતુ હવે બિહારન?...
સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ, પરિવારજનો પણ હાજર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ?...
આઝાદી બાદ પહેલીવાર કોઇ પ્રધાનમંત્રી પહોચશે ‘શ્રીકૃષ્ણ જન્મભૂમિ’: PM મોદી બ્રજ રજ ઉત્સવમાં લેશે ભાગ, મીરાબાઈની 525મી જ્યંતિ પણ ઉજવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે, 23 નવેમ્બર 2023ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાની મુલાકાત લેવાનાં છે. અહીં પહોચનારા તેઓ દેશના પહેલા પીએમ હશે. અહીં તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. તેમના સ્વાગત અ...