રામલલાએ મને કહ્યું- ભારતનો સુવર્ણ સમય આવી ગયો છે… પીએમ મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી કરી વ્યક્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. જ્યારે હું દર્શન માટે ત્યાં પહોંચ્યો ત્ય?...
ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક
ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક?...
કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીના ‘પુત્રવધૂ’ ભાજપમાં જોડાયા, કોણે પાડ્યો ખેલ?
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસ?...
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) એ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ત્રણ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે બિહાર, પશ્ચિમ બંગ?...
ભાજપે વધુ એક યાદી બહાર પાડી, જાણો કોને ક્યાંથી ઉમેદવાર બનાવ્યા
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે રાજસ્થાન અને મણિપુરના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલા જ ભાજપે ગુજરાતના વ?...
ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોન?...
ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, કે.અન્નામલાઈ કોઇમ્બતૂરથી લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી (BJP Candidate Third List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તમામ નવ ઉમેદવારો તમિલનાડુ (Tamil Nadu)ના છે. ચેન્નાઈ દક્...
લોકસભાની 100થી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો માટે ભાજપે ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન
ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટી જના?...
નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય “શ્રી કમલમ્ નર્મદા” ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી કમલમ્ નર્મદા ઉદ્ઘાટન પર્વ આવતી કાલના ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય "શ્રી કમલમ્ નર્મદા" ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું....