Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

BJP

584 stories

ભાજપ ઉમેદવાર નીમૂબેન એ શહેર ના એમ.જી.રોડ પર કરી ભવ્ય પગપાળા રેલી

લોકસભા ચૂંટણી પ્રચાર માટે હવે ૪૮ કલાક બાકી છે ત્યારે ભાવનગર લોકસભા સીટ ના નીમુબેન એ શહેર ના મુખ્ય માર્ગ એમ.જી.રોડ પર ના વેપારીઓ એ હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું રવિવારે સાંજે ૫ વાગે ચૂંટણી પ્રચાર બંધ થઈ જવાનો…

· 2 min read

‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર

દેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે તેવો દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવવા બદલ આકરી ટીકા કરી હતી અને કહ્યું કે વાયનાડ બેઠક પર પરાજયના ભયથી રાહુલ ગાંધી…

· 4 min read

‘મેં પહેલા જ કહ્યું હતું… ડરશો નહીં, ગભરાશો નહીં’, રાહુલ ગાંધી પર પીએમ મોદીનો આકરો કટાક્ષ

લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે (ત્રીજી મે) પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે, વાયનાડમાં હારના ડરથી શેહજાદા પોતાના માટે બીજી બેઠક શોધી…

· 3 min read

‘કોંગ્રેસ અને પાકિસ્તાનની પાર્ટનરશીપ ખુલ્લી પડી’ PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણીને PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન આજે PM મોદીએ આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને તેમના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું, કોંગ્રેસના રાજકુમારો બંધારણને માથે રાખીને નાચી રહ્યા છે.…

· 3 min read

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી BJPમાં જોડાઈ, કહ્યું- ‘મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ’

નાના પડદાની ફેમસ સીરિયલ ‘અનુપમા’ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનારા રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન અનુપમાના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે, રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.…

· 2 min read

‘કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર નહી, ખંડણી ગેંગ ચલાવે છે…’, ચૂંટણી રેલીમાં PM મોદીના આક્રમક પ્રહાર

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે આજે (28મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'કર્ણાટકમાં કોંગ્રેસ ખંડણી ગેંગ ચલાવી રહી છે. ટેન્કર માફિયાઓ પાણી માટે પૈસા વસુલી…

· 2 min read

‘મામા અભી જિંદા હૈ’ પૂર્વ CM શિવરાજે વિધાનસભા ચૂંટણી યાદ અપાવી કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ નેતાઓ પોતાની વિરોધી પાર્ટી અને નેતાઓ વિશે નિવેદન આપી રહ્યા છે. રવિવારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) પણ ગ્વાલિયરમાં એક જાહેરસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા…

· 2 min read

મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો

સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન કર્યું છે. મોહન ભાગવતે રવિવારે હૈદરાબાદમાં એક…

· 2 min read

‘કોંગ્રસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો’, બેંગલુરુની ઘટનાને લઈ PM મોદીના પ્રહાર

રાજસ્થાનમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બે-ત્રણ દિવસ પહેલા મેં કોંગ્રેસની આ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે કોંગ્રેસ અને ભારતના ગઠબંધનના સભ્યો એટલા ગુસ્સામાં આવી ગયા કે તેઓએ મને દરેક જગ્યાએ અપશબ્દો બોલવા માંડ્યા.…

· 3 min read

ભાજપે આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ: કહ્યું- હું અપક્ષ તરીકે જીતીશ અને પાછો પક્ષમાં આવી જઈશ

ભાજપે કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઈશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હાવેરી લોકસભા બેઠક પરથી તેમના પુત્રને ટિકિટ ન અપાતા ઈશ્વરપ્પાએ બળવો કર્યો હતો. તેઓ ભાજપથી એટલા નારાજ હતા કે તેમણે શિવમોગાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા…

· 3 min read