‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી. તેમણે બજરંબ બલીની જયના નાદ સાથે ભાષણની શરૂઆત કરી હતી.…










