ખાદ્યતેલમાં ઘટાડો, રવિવારે સાઇકલ પર ફોકસ… સેલવાસમાં ફિટ રહેવાનો પીએમ મોદીનો મંત્ર, હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધ?...
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પ્રવાસને લઈ ગુજરાત આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહીંથી સેલવાસ પહોંચ્યા છે. સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલ?...
માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળરૂપે એન્જિનિયર જવાબદાર, નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, સભાને સંબોધિત કરતી વખતે, નીતિન ગડકરીએ ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો. આ અં...
બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે
આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ ?...
PM મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે, આગમનના લઇને તૈયારીઓ શરૂ
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજર?...
PM મોદી ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા, મુખીમઠમાં માતા ગંગાની પૂજા કરી
PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 9:30 વાગ્યે મુખવા ગામમાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. સવારે લગભગ 10:40 વાગ્યે, તેઓ પદયાત્રા અને બાઇ?...
મહિલા દિવસ પર મહિલાઓ સંભાળશે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મહિલા દિવસની ઉજવણી અલગ રીતે કરવા જઈ રહ્યા છે. આ ખાસ દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, કેટલીક પસંદગીની મહિ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શ?...
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્?...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...