‘આપણે મોબાઈલ ક્ષેત્રમાં આયાતકારથી નિકાસકાર બન્યાં’ 7મી મોબાઈલ કોંગ્રેસના ઉદઘાટનમાં PM મોદી
દિલ્હીમાં વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 7મા સંસ્કરણ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાનોમાં 100 નવી 5G લેબનું ઉદઘાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આવનારું ભવિષ્ય એકદમ અલગ હશ?...
ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, વસુંધરા રાજે ક્યાંથી લડશે?
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે અહીં 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને (Vasundhara Raje) પણ ટિકિટ અપાયાની માહિતી છ?...
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને TMC સાંસદ મહુઆ મોઇત્રા પરના આરોપો પર કહ્યું, સંસદીય પ્રક્રિયામાં લાંચ માટે કોઈ સ્થાન નથી
TMC સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) સામે ‘રોકડના બદલામાં સવાલો’ના આરોપ પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ મામલો લોકસભાની એથિક્સ કમિટી પાસે છે. તેને પહેલા આ બાબતની સમીક્ષા કરવા દો. તે...
‘ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર ના કરો રાજનીતિ, આતંકવાદની નિંદા કરે શરદ પવાર’: દેવેન્દ્ર ફડણવીસ
ઈઝરાયેલ અને હમાસની વચ્ચે જંગ ચરમસીમા પર પહોંચ્યો છે. જેને લઈને હવે દેશમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ મુદ્દાને લઈને દેશમાં રાજકારણ થઈ રહ્યું છે. તમામ પાર્ટીઓના નેતાઓ આ મુદ્દાને લઈ નિવેદનબા?...
INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ
ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યુ છે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીચ પર ઉભા છે, હાથમાં બેટ છે પણ એ બેટ ગિટારની જેમ પકડેલુ છે. આ સાથે ભાજપ સામે પડેલ અનેક પાર્ટીઓના ગઠબંધનથી બનેલ INDIA પર પણ કટાક્ષ ?...
કેન્દ્ર સરકાર લોન્ચ કરશે ‘My BHARAT’ પ્લેટફોર્મ, કેબિનેટમાં લેવાયો નિર્ણય
વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે 'My BHARAT' નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિ?...
રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલવા BJP નેતાનો ચૂંટણીપંચને પત્ર, જણાવ્યા બે કારણ
લોકસભા પૂર્વે આવતા મહિને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીપંચે તમામ પાંચ રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી દીધી છે. એવામાં રાજસ્થાનમાં 200 સીટો માટે વ?...
MPના મુખ્યમંત્રીને અમિતાભે બદનામ નથી કર્યા : સોની ટીવીએ એક નિવેદન બહાર પાડ્યું, વાયરલ વીડિયોને નકલી ગણાવ્યો, ભાજપના નેતાએ ફરિયાદ કરી હતી
આ અંગે સોની ટીવીનું કહેવું છે કે બિગ બીએ શો દરમિયાન આવું કંઈ કહ્યું નથી. લોકોએ જે વીડિયો જોયો છે તે વાસ્તવિક નથી પણ મોર્ફ્ડ છે. નકલી વિડિયોમાં જોવામાં આવ્યું હતું કે અમિતાભે હોટ સીટ પર બેઠેલા...
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, મધ્યપ્રદેશમાં 57 અને રાજસ્થાનમાં 41 ઉમેદવારોને મળી ટિકિટ
મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. CM શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નર...
ભારત પાકિસ્તાન મેચની સુરક્ષાને લઈને CM ગૃહ વિભાગ સાથે કરશે રિવ્યુ બેઠક
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. આ મેચને લઈને કડક સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેડિયમ જાણે સુરક્ષા છાવણીમાં ફેરવાય ગયુ તે પ્...