Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

BJP

584 stories

નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સંસદીય બેઠકની સાતેય વિધાનસભાના બૂથ પ્રમુખોને…

· 2 min read

ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન

ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા . ચૂંટણી ના દિવસો જેમ નજીક આવતા જાય છે…

· 1 min read

ભારતનું લોકતંત્ર જોવા ભાજપનું આમંત્રણ, વિશ્વના દેશોમાંથી 15 રાજકીય પક્ષો ‘ચૂંટણી દર્શન’ માટે આવશે

ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર 5 વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારુઢ પાર્ટીની હાર પર સરળતાથી સત્તાનું હસ્તાંતરણ થાય છે. આટલી સરળ અને શાંતિપૂર્ણ પ્રક્રિયા હેઠળ નેતૃત્વ પરિવર્તન થવું એ…

· 3 min read

કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને આરજેડી જેવા પક્ષોએ પોતાની સરકાર હતી, તે સમયે વિશ્વભરમાં દેશનું…

· 4 min read

નારાજ પ્રવક્તાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ગણતરીના કલાકોમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો

લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. 24 કલાકમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બોક્સર વિજેન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને…

· 3 min read

બોક્સર વિજેન્દર ભાજપમાં સામેલ, કહ્યું-ખોટી જગ્યાએ હોવાનું લાગતા અહીં આવ્યો છું

આંતરરાષ્ટ્રીય બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહ બુધવારના દિવસે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. વર્ષ 2019માં રાજનીતિમાં એન્ટ્રી કરનાર વિજેન્દરે કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. ભાજપમાં સામેલ થયા બાદ પોતાની…

· 1 min read

કોંગ્રેસને હાથ તાળી આપી બોક્સર વિજેન્દરે ભાજપનો કેસરિયો ધારણ કર્યો, હવે ચૂંટણી રિંગમાં ઉતરશે

આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે (Vijender Kumar) આજે કોંગ્રેસ (Congress)ને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ પહેરાવાયો છે. કોંગ્રેસે ત્રીજી માર્ચે મથુરા બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી હતી. જોકે…

· 2 min read

ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન

લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ હતી. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચારને લઈને વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં આગામી 19 એપ્રિલે પ્રથમ…

· 3 min read

રામલલાએ મને કહ્યું- ભારતનો સુવર્ણ સમય આવી ગયો છે… પીએમ મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી કરી વ્યક્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. જ્યારે હું દર્શન માટે ત્યાં પહોંચ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે ભગવાન રામ મને કહી રહ્યા…

· 3 min read

ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક

 ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને…

· 1 min read