Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Breaking news

5,312 stories

ચીનમાં ભયાનક ખાણ દુર્ઘટના : શાંક્સી પ્રાંતમાં ગેસ વિસ્ફોટથી 82 શ્રમિકોના મોત, 9 હજુ લાપતા

ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાંથી એક દિલ દહોળી નાખે તેવી મોટી દુર્ઘટના સામે આવી છે. કિનયુઆન કાઉન્ટીમાં આવેલી ‘લિયુશેનયુ’ કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 82 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે 9 શ્રમિક…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી : ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને સીધા BSFને સોંપવાનો નિર્ણય

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસી પકડાશે, તો તેને કોર્ટમાં રજૂ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું…

· 3 min read

ટ્વિશા શર્મા કેસમાં મોટો વળાંક : 10 દિવસથી ફરાર પતિ ધરપકડમાં, CBI કરશે તપાસ

મોડેલ અને અભિનેત્રી ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મૃતકના ફરાર પતિ સમર્થ સિંહને જબલપુર જિલ્લા કોર્ટમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સમર્થ સિંહ આત્મસમર્પણ કરવા માટે ગુપ્ત રીતે કોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ પોલીસે…

· 2 min read

ભારત-અમેરિકા સંબંધોમાં નવી શરૂઆત : ઉપપ્રમુખ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, ક્વાડ બેઠક પર વિશ્વની નજર

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પોતાના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે શનિવાર વહેલી સવારે કોલકાતા પહોંચી ગયા છે. ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે આ મહત્વપૂર્ણ યાત્રાની પુષ્ટિ કરી છે. રુબિયોની આ મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોમાં નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં…

· 3 min read

નવસારી બામ્બુ રિસર્ચ સેન્ટર : આદિવાસી સમાજ માટે આર્થિક આત્મનિર્ભરતાનું ‘આશાનું કેન્દ્ર’

નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં કાર્યરત બામ્બુ રિસર્ચ સેન્ટર આજે માત્ર સંશોધન કેન્દ્ર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિકાસનું સફળ મોડેલ બની ગયું છે. ખાસ કરીને કોટ-વાળીયા આદિવાસી સમાજ માટે આ કેન્દ્ર આર્થિક આત્મનિર્ભરતાનું…

· 3 min read

NEET-UG 2026 Paper Leak : CBIને મોટી સફળતા, પુણેથી ફિઝિક્સ પેપર લીક કરનાર મુખ્ય મહિલા આરોપીની ધરપકડ

દેશની સૌથી મહત્વપૂર્ણ તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને મોટી સફળતા મળી છે. CBIએ મહારાષ્ટ્રના પુણેમાંથી ફિઝિક્સ વિષયનું પેપર લીક કરવાના આરોપમાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીમાં કુલ…

· 3 min read

અમેરિકામાં મોટો સુરક્ષા ખુલાસો : ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું નિષ્ફળ, ઈરાન-સમર્થિત નેટવર્ક પર શંકા

અમેરિકન તપાસ એજન્સીઓએ એક મોટી આતંકી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે, જેમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાનું ગંભીર કાવતરું ઘડવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, પકડાયેલો આરોપી ઇવાન્કા ટ્રમ્પના ઘરનો નકશો લઈને ફરી રહ્યો હતો અને તેની ગતિવિધિઓ…

· 2 min read

અમેરિકામાં રાજકીય હલચલ : ટ્રમ્પ સરકારને ઝટકો, DNI તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર (DNI) અને ટ્રમ્પ કેબિનેટના મહત્વના સભ્ય તુલસી ગબાર્ડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયને અમેરિકન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.…

· 2 min read

સોશિયલ મીડિયા વિવાદ : ‘કોકરોચ જનતા પાર્ટી’ સામે હવે ‘ઓગી જનતા પાર્ટી’નું મેદાનમાં આગમન

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત દ્વારા યુવાનો અંગે કરાયેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) સામે હવે તેની વિરોધી તરીકે…

· 4 min read

મધ્ય-પૂર્વ તણાવનો ઈંધણ બજાર પર અસર : 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો, સામાન્ય જનતા પર ભાર વધ્યો

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના ઈંધણ બજાર પર જોવા મળી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો ભાર પડી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં…

· 3 min read