ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (22 મે, 2026) રુસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન દેશની સરહદ સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને અત્યંત કડક વલણ રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર માત્ર ઘૂસણખોરી અટકાવશે નહીં, પરંતુ દેશમાં પ્રવેશેલા દરેક ગેરકાયદેસર…










