Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Breaking news

5,314 stories

BRICS બેઠકમાં ભારતનો કડક સંદેશ : મધ્ય પૂર્વ તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા સપ્લાય પર ચિંતા

ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી BRICS દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં એસ. જયશંકરએ વૈશ્વિક સુરક્ષા, મધ્ય પૂર્વ સંકટ અને ઊર્જા પુરવઠા જેવા મુદ્દાઓ પર ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં ઈરાન અને UAEના પ્રતિનિધિઓની હાજરીમાં ભારતે દરિયાઈ માર્ગોની સુરક્ષા અને…

· 3 min read

ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’

વિશ્‍વ પર અત્‍યારે ત્રીજા વિશ્‍વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્‍યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્‍તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્‍ટ્રને આધ્‍યાત્‍મિક પાયાની મોટી આવશ્‍યકતા છે. આ જ ઉમદા હેતુથી, ભારતને અભેદ્ય આધ્‍યાત્‍મિક સંરક્ષણ કવચ પ્રાપ્‍ત થાય અને દેશની સર્વાંગી પ્રગતિ…

· 4 min read

નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને સંગઠનોના કનેક્શન સામે આવ્યા

નોઈડામાં 13 એપ્રિલ 2026ના રોજ થયેલી હિંસક ઘટનાની તપાસ હવે ગંભીર વળાંક લઈ રહી છે. ગૌતમબુદ્ધ નગર પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને અનેક સંગઠનોના કનેક્શન સામે આવ્યા છે. તપાસમાં મુખ્ય આરોપી સત્યમ વર્માના ખાતામાં વિદેશોથી…

· 3 min read

NEET UG પેપર લીક કેસમાં CBIનો મોટો એક્શન : વધુ 2 આરોપીઓ ધરપકડ, કુલ આંકડો 7 થયો

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. હવે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. અગાઉ CBI દ્વારા પાંચ…

· 2 min read

દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમાનના (Contempt of Court) મામલે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ…

· 3 min read

NEET UG 2026 રદ બાદ નવી તારીખ જાહેર, 21 જૂને ફરી પરીક્ષા, પેપર લીક મામલે મોટો ખુલાસો

ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા NEET UG 2026ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મે 2026ના રોજ યોજાયેલી પરીક્ષાને પેપર લીકના ગંભીર આરોપોને કારણે સંપૂર્ણપણે રદ કરી દીધી છે. હવે NTA દ્વારા નવી…

· 3 min read

ઇઝરાયેલ-ઈરાન તણાવનો ભારત પર અસર : પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘું, CNG પણ વધી ₹2

ભારત સહિત વિશ્વભરમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવનો સીધો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી અથડામણને કારણે મિડલ-ઈસ્ટમાં તેલ પુરવઠા પર અસર પડી છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં…

· 2 min read

ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય

પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા સહાય સંવેદના અર્પણ થઈ છે. છેલ્લાં બે ત્રણ દિવસ દરમિયાન પ્રયાગરાજ…

· 2 min read

નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. ગંગા સિંઘ અગાઉ…

· 2 min read

ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર

રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વીક’ અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓનું માનવું છે…

· 2 min read